ઘરેલું LPG ગેસના યૂઝ દરમિયાન આ 5 બાબતોનું રાખો ધ્યાન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરમાં LPG (ગેસ સિલિન્ડર) માં બેદરકારી મોટી દૂર્ઘટના નોતરી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. ઘરમાં ગેસ સિલિન્ડરને ઉપયોગ દરમિયાન હંમેશા ઉભો રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. ઘરમાં ગેસ સિલિન્ડરને બંધ કેબિનેટમાં રાખવાનું ટાળો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. ગેસનો ચૂલો હંમેશા સિલિન્ડર કરતા ઊંચા લેવલ પર રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. ઉપયોગમાં ના હોય ત્યારે ગેસનું રેગ્યુલેટર બંધ રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. સેફ્ટી કેપ, ISI માર્કો અને ગેસ પાઇપને હંમેશા ચેક કરતા રહો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

6. સામાન્ય રીતે દર 2 વર્ષે ગેસની પાઇપ બદલી નાખવી જરૂરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

7. રાત્રે સૂતા પહેલા રેગ્યુલેટર બંધ કરવાની આદત પાડો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

8. સૌથી ખાસ ગેસ એજન્સીનો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ