દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની હાર થઈ છે



કેજરીવાલ પ્રવેશ વર્માની સામે હારી ગયા છે



નવી દિલ્હી બેઠક પરથી તેમની હાર થઈ હતી



ઘણા કારણો છે જેના કારણે કેજરીવાલ પોતાની સીટ પર બચાવી શક્યા નહીં



આ બેઠક પર મધ્યમ વર્ગનો ભાજપને સપોર્ટ હતો



કૉંગ્રેસના ઉમેદવાર સંદિપ દિક્ષિતને 4568 મત મળ્યા છે



કેજરીવાલને ૪૨.૧૮ ટકા સાથે ૨૫૯૯૯ મત મળ્યા



વિજેતા પ્રવેશ વર્માને 30088 મત મળ્યા



મહિલા મતદારોને આકર્ષવામાં નિષ્ફળતા



ઝૂંપડપટ્ટીના મતદારોમાં નેગેટિવ પબ્લિસિટી