રાષ્ટ્ધવજ ઘર કે કાર પર લગાવવાના નિયમ શું છે?

Published by: gujarati.abplive.com

રાષ્ટ્ધવજ ઘર કે કાર પર લગાવવાના નિયમ શું છે?

Published by: gujarati.abplive.com

ઘર પર તિરંગો લગાવતી વખતે તેનું સન્માન જાળવવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

રાષ્ટ્રધ્વજને હંમેશા એવી રીતે લગાવો કે તે સ્પષ્ટ રીતે દેખાય

Published by: gujarati.abplive.com

તિરંગો જમીન, પાણી અથવા ગંદી જગ્યાને સ્પર્શવો ન જોઈએ.

Published by: gujarati.abplive.com

ફાટેલો, ક્ષતિગ્રસ્ત કે મેલો રાષ્ટ્રધ્વજ લગાવવો નહીં.

Published by: gujarati.abplive.com

તિરંગાનો ઉપયોગ સજાવટ માટે કરવો યોગ્ય નથી.

Published by: gujarati.abplive.com

કાર પર રાષ્ટ્રધ્વજ લગાવતી વખતે પણ Flag Code of Indiaનું પાલન કરવું પડે છે.

Published by: gujarati.abplive.com

તિરંગા પર કોઈ લખાણ, ચિત્ર કે અન્ય નિશાન ન લગાવવું.

Published by: gujarati.abplive.com

રાષ્ટ્રધ્વજને કપડાં, ટેબલ કવર કે અન્ય વસ્તુ તરીકે ઉપયોગમાં ન લેવો.

Published by: gujarati.abplive.com

તિરંગો ઉતાર્યા બાદ તેને સન્માનપૂર્વક રાખવો અથવા નિયમ મુજબ તેનો નિકાલ કરવો.

Published by: gujarati.abplive.com