સમયની સાથે લોકોની જીવનશૈલી પણ બદલાઈ રહી છે. આજકાલ ખરીદી માટે કાગળની થેલીઓનો ઉપયોગ થાય છે તમે ઓનલાઈન શોપિંગ કર્યું હશે તમે કુરિયર પાર્સલ પણ જોયા હશે. આ કાગળની થેલીઓ મોટાભાગે ભૂરા રંગની હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બેગ હંમેશા બ્રાઉન કેમ હોય છે? ખરેખર, કોર્પોટનો ઉપયોગ પેપર બેગ બનાવવા માટે થાય છે. કોર્પોટ સંપૂર્ણપણે કુદરતી કાગળમાંથી બનાવવામાં આવે છે તેને બ્લીચ પણ કરી ન શકાય જેના કારણે આ બેગ બ્રાઉન કલરની હોય છે