વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ કયા દેશોમાં માન્ય છે? ચાલો તમને સાચો જવાબ જણાવીએ ભારતીય લાઇસન્સ વિશ્વના 15 દેશોમાં માન્ય છે અમે તમને આમાંથી કેટલાક વિશે જણાવી રહ્યા છીએ સ્પેન, ઓસ્ટ્રેલિયા, ભૂટાન અમેરિકા, કેનેડા, સ્વીડન જર્મની, યુકે, હોંગકોંગ ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા ફિનલેન્ડ, સિંગાપોર, મલેશિયા