IPL 2025માં ભારતીય ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો છે



ડેબ્યૂ IPL સિઝનમાં સર્વાધિક રન ફટકારનારા અનકેપ્ડ ભારતીય



475 રન - પ્રિયાંશ આર્ય, 2025



473 રન - દેવદત્ત પડિકલ, 2020



439 રન - શ્રેયસ ઐયર, 2015



397 રન - તિલક વર્મા, 2022



391 રન - રાહુલ ત્રિપાઠી, 2017



370 રન - વેંકટેશ ઐયર, 2021



all photos@social media