ટાઈગર શ્રોફ અને દિશા પટણીના બ્રેકઅપની ચર્ચા ચાલી રહી છે

હવે ટાઇગર આકાંક્ષા શર્માને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલો છે

ટાઇગરે આકાંક્ષા સાથે બે મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.

જોકે, ટાઇગરે આકાંક્ષાને ડેટ કરવાના સમાચારને નકારી કાઢ્યા છે.

પરંતુ તાજેતરમાં જ બંનેની ઈન્સ્ટાગ્રામ ચેટ વાયરલ થઈ હતી.

આકાંક્ષા એક મોડલ અને અભિનેત્રી છે.

આકાંક્ષા સાઉથની ફિલ્મોમાં જોવા મળી છે.

તેણે મહેશ બાબુ, કાર્તિ અને વરુણ ધવન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

ટાઈગર શ્રોફને ડેટ કરવા પર આકાંક્ષાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

All Photo Credit: Instagram