બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા જલદી માતા બનવા જઈ રહી છે.

તાજેતરમાં તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.

ઈશિતા દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તસવીરો શેર કરી છે.

જેમાં તે તેના પતિ અને અભિનેતા વત્સલ સેઠ સાથે પોઝ આપી રહી છે.

આ તસવીરોમાં ઈશિતા દત્તાએ ફ્રોક ડ્રેસ પહેર્યો છે

જ્યારે વત્સલ તસવીરોમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.

તસવીરોમાં આ સ્ટાર કપલ્સ કેમેરા સામે રોમેન્ટિક પોઝ આપી રહ્યાં છે.

ચાહકોને તેમની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે

કપલે બીચ પર ફોટોશૂટ કરાવ્યું હતું.

All Photo Credit: Instagram