જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખર સાથેના વિવાદોને કારણે ઘેરાયેલી છે.

જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખર સાથેના વિવાદોને કારણે ઘેરાયેલી છે.



હવે જેકલીનનો એક લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

જેકલીનનો આ એકદમ દેશી લૂક છે.

જેમાં તે સાડી પહેરેલી નજરે પડે છે.

અભિનેત્રીની હેરસ્ટાઈલ પણ તદ્દન દેશી છે.

શ્રીલંકન બ્યુટી એટલે કે અભિનેત્રી જેકલીન મોટાભાગના પ્રસંગોમાં બોલ્ડ દેખાય છે.

હંમેશા ટુંકા કપડામાં દેખાતી જેકલીને દેશી અવતારમાં પણ આગ લગાવી છે.

અભિનેત્રીની હેરસ્ટાઈલ પણ તદ્દન દેશી છે.

અભિનેત્રીનું બ્લાઈઝ પણ અદભુત છે.