ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં જ્હાન્વી કપૂર

લીલા રંગની સાડીમાં સુંદર લાગી રહી છે જ્હાન્વી

આ સાડીમાં જ્હાન્વીનો સિમ્પલ લૂક

આ સાડીમાં જ્હાન્વી તેની માતા જેવી દેખાઈ રહી છે

પીળા રંગની સાડીમાં જ્હાન્વીનો ગ્લેમરસ લૂક

જ્હાન્વી કપૂર સાડીમાં ખુબ સુંદર લાગે છે

જ્હાન્વીની ફેશન સેન્સ ખુબ જોરદાર છે

ગુલાબી સાડીમાં જ્હાન્વી કપૂર

આ સાડી ફ્લોરલ પ્રિન્ટ સાડી છે

જ્હાન્વી તેની માતાની જેમ જ ગ્લેમરસ દેખાઈ રહી છે