હાલ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનું પ્રી વેડિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસની તસવીરો સામે આવી છે
પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે પરિવાર અને મહેમાનો જંગલ ફિવર ડ્રેસ કોડને અનુસરતા જોવા મળ્યા હતા.
રાધિકાના ભાવિ સાસુ નીતા અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી હતી, જ્યારે તેના ભાવિ સસરા મુકેશ અંબાણી પણ તેના પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.
'જંગલ ફીવર' થીમને અનુસરીને, રાધિકા મર્ચન્ટ બ્લુ ટાઇગર પ્રિન્ટ આઉટફિટ પહેરેલી જોવા મળી હતી.
પ્રી-વેડિંગમાં તસવીરમાં ક્રિકેટર સચિન તેંડુલકર એનિમલ પ્રિન્ટેડ શર્ટમાં જોઈ શકાય છે.
પ્રી-વેડિંગ ઈવેન્ટ દરમિયાન નીતા અંબાણીની સ્વેગી લુક સામે આવી હતી લીલા ચમકદાર શર્ટ અને ગોલ્ડન ચમકદાર પેન્ટ સાથે બ્લેક સનગ્લાસ પહેરીને નીતા એકદમ અદભૂત દેખાતી હતી
અનંત અંબાણીએ જંગલ ફીવર ડ્રેસ કોડ માટે ઝાડ અને પક્ષીઓ સાથે મરૂન રંગનો શર્ટ પહેર્યો હતો.
મેટાના માલિક માર્ક ઝકરબર્ગ પણ ટાઇગર પ્રિન્ટનો કુર્તો પહેરીને જોવા મળ્યો હતો.
મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા ફ્લોરલ વર્ક ટોપ અને પેન્ટ પહેરેલી જોવા મળી હતી.