જાહ્નવી કપૂરનો બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ



મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં એક્ટ્રેસ પહોંચી હતી



જાહ્નવી ખૂબ જ હોટ લાગી રહી હતી



કેમેરા સામે જાહ્નવી કપૂરે પોઝ આપ્યા



એક્ટ્રેસ હોટ અંદાજ માટે જાણીતી છે



જાહ્નવી બહેન ખુશી કપૂર સાથે જોવા મળી



બંને બહેનો મનિષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં આવી હતી



જાહ્નવી કપૂરનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ



ચાહકો જાહ્નવીની તસવીરો લાઈક કરી રહ્યા છે