જાહ્નવી કપૂર ફિલ્મ મિલીનું પ્રમોશન કરતી જોવા મળી



ખૂબ જ શાનદાર લૂકમાં જોવા મળી જાહ્નવી કપૂર



સી-ગ્રીન કલરના સ્ટાઈલિશ શૂટમાં જાહ્નવી કપૂર



આ ડ્રેસમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાહકોને જાહ્નવી કપૂરનો લૂક પસંદ આવ્યો છે



આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે



જાહ્નવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



જાહ્નવી કપૂર ફિલ્મ મિલીમાં જોવા મળશે



આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે



જાહ્નવી કપૂર ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચી હતી