મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

જાન્હવી કપૂરે તાજેતરમાં જ પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે.

આ તસવીરો એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

જાન્હવી કપૂર હંમેશા તેના ગ્લેમરસ ફોટોઝથી ફેન્સનું દિલ જીતે છે.

જાન્હવી કપૂરે અલગ-અલગ આઉટફિટ્સ અને મૂડમાં ફોટોશૂટ કરાવ્યું છે. લાલ લહેંગામાં જાન્હવી કપૂર એકદમ સુંદર લાગી રહી છે.

જાન્હવી કપૂર બંને ફોટોશૂટમાં અલગ અંદાજમાં છે. ફોટાને થોડા કલાકોમાં 10 લાખની નજીક લાઇક્સ મળી છે

કેપ્શનમાં જાન્હવીએ આ બે આઉટફિટ્સ કેરી કરવા પાછળની સ્ટોરી કહી હતી.

અભિનેત્રીએ રેમ્પ વોક માટે આ આઉટફિટ પહેર્યું હતુ.

જાન્હવી કપૂર હાલમાં કેટલાક પ્રોજેક્ટનો હિસ્સો છે. તેની ત્રણ ફિલ્મો રિલીઝ થશે

આમાં તેણે ફિલ્મ ગુડ લક જેરી અને મિલીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. હવે તે દોસ્તાના 2 ફિલ્મમાં જોવા મળશે.