Janhvi Kapoor ના શાનદાર લુક્સ જ્હાન્વી કપૂરનું ફોટોશૂટ ચર્ચામાં છે ફોટોશૂટમાં જ્હાન્વીએ અદભૂત લુક બતાવ્યા હતા જ્હાન્વી આ પહેલા પણ ઘણા ફોટોશૂટ કરાવી ચુકી છે. જ્હાન્વી અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જ્હાન્વીની અગાઉની ફિલ્મ રૂહી હતી જેમાં તેણે ડબલ રોલ કર્યો હતો. જ્હાન્વીની સ્ટાઈલ બધા પર ભારે પડી રહી છે જ્હાન્વીની કિલર સ્ટાઇલ જ્હાન્વીનો ગ્લેમરસ લુક જ્હાન્વીની માઈન્ડ બ્લોઈંગ સ્ટાઈલ જોવા મળી હતી સ્વિમસૂટમાં જ્હાન્વીની આકર્ષક સ્ટાઇલ જ્હાન્વીનો સુંદર દેખાવ