જાન્હ્વીએ ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

બિકીની લુકમાં કહેર વર્તાવે છે.

પીળી બિકીનીમાં સ્ટનિંગ લુક.

જાહ્નવીનો બિકીની ફોટો પાણીમાં આગ લગાવી રહી છે.

જાન્હ્વીના ચાહકોની લાંબી યાદી છે.

તેના ટોન્ડ બોડીથી દરેકને દિવાના બનાવે છે.

જાન્હ્વી કપૂર બોની કપૂર અને શ્રીદેવીની દીકરી છે.

વરુણ ધવન સાથે ફિલ્મ 'બાવળ'માં જોવા મળશે.

ગુડ લક જેરી જેવી આગામી ફિલ્મોમાં પણ જોવા મળશે.