હોલિવૂડની જાણીતી એક્ટ્રેસ અને સિંગર જેનિફર લોપેઝ 54 વર્ષની થઈ ગઈ છે

તાજેતરમાં જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો

આટલી ઉંમરમાં પણ તેની ફિટનેસ જોઈને તમામને આશ્ચર્ય થાય છે.

54 વર્ષની ઉંમરે જેનિફર લોપેઝ ક્યારેય વર્કઆઉટ કરવાનું ભૂલતી નથી.

તે પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે કાર્ડિયો કરે છે.

જેનિફર લોપેઝે તાજેતરમાં લાસ વેગાસમાં બેન એફ્લેક સાથે લગ્ન કર્યા છે.

સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે.

જેનિફર લોપેઝ પર એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે

'હાફટાઈમ' નામની ડોક્યુમેન્ટ્રીમાં જેનિફર જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે.

All Photo Credit: Instagram