જ્હાન્વી કપૂરનો જીમ લુક ગ્લેમરસ છે શ્રીદેવીની લાડલી ફિટનેસ ફ્રીક છે મિસ કપૂર ક્યારેય તેના જિમ રૂટિનને ચૂકતી નથી અભિનેત્રી દરેક લુકમાં ઘણી સારી છે જાન્હવી સોશિયલ મીડિયા પર ફિટનેસ ટિપ્સ આપે છે જાહ્નવી યોગ કરીને પોતાને ફિટ રાખે છે લવંડર આઉટફિટમાં જાહ્નવીના ફોટા વાયરલ થયા હતા તમે જાહ્નવી પાસેથી જિમ લુકની પ્રેરણા લઈ શકો છો જિમ લુક માટે જાહ્નવી કપૂરની પહેલી પસંદ શોર્ટ્સ છે