વર્ષની શરૂઆતમાં શ્વેતા કવાત્રા પોસ્ટપાર્ટમ ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી.



એ દિવસોને યાદ કરતાં અભિનેત્રીએ કહ્યું 'મને માત્ર નીચું જ લાગતું ન હતું, મારા મગજમાં ધુમ્મસ ભરાઈ ગયું હતું.'



મને પેનિક એટેક આવતા હતા. મને કોઈ કારણ વગર ગુસ્સો આવતો.



હું એ વખતે એકદમ લાચાર હતી. મને આત્મહત્યાના વિચારો આવતા હતા.



'એ સ્થિતિ એવી હતી કે મને આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું.'



અભિનેત્રી ઇલા અરુણે શ્વેતા કવાત્રાનો ઉલ્લેખ કર્યો, તેણે કહ્યું - શ્વેતા કાવત્રા 5 વર્ષથી આ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહી હતી



ઇલા અરુણે કહ્યું 'તે આત્મહત્યા કરવા પણ તૈયાર હતી'



ઈલાએ કહ્યું 'હવે તે આ મુશ્કેલીમાંથી બહાર આવી ગઈ છે'