કંગના પોતાની પ્રતિક્રિયાઓને કારણે ઘણી ચર્ચામાં રહે છે. કંગના અવારનવાર પોતાના અંગત જીવનની ઘણી વાતો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. કંગના દરરોજ પોતાના નવા ફોટા શેર કરીને હેડલાઇન્સમાં રહે છે. કંગના હાલમાં જ ફિલ્મ થલાઈવીમાં જોવા મળી હતી. કંગના ફેશનમાં સૌથી આગળ છે કંગના પોતાની સ્ટાઈલથી ચાહકોના મનમાં પોતાની છાપ છોડે છે સાડીમાં કંગનાનો સુંદર દેખાવ કંગના ટ્રેડિશનલ કપડામાં સુંદર લાગે છે આ ડ્રેસમાં પણ કંગના અલગ દેખાઈ રહી છે