કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ કરે છે કંગનાએ સાડીમાં તસવીરો શેર કરી છે કંગના સાડીમાં બહુ સુંદર લાગી રહી છે કંગના ઘણી વખત સાડીમાં તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીનો સાડી લૂક ફેન્સને બહુ પસંદ આવે છે કંગના પોતાના લૂકથી ફેન્સને દિવાના બનાવી દે છે કંગનાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુભ વાઈરલ થાય છે કંગનાનો ટ્રેડિશનલ લૂક ખુબ પસંદ કરવામાં આવે છે કંગના આ સમયે લોક અપને હોસ્ટ કરી રહી છે કંગના જજમેન્ટના દિવસે શોમાં આવે છે