કનિકા માન લેટેસ્ટ ફોટોશૂટમાં ખુબસુરત લાગી રહી છે

તેણે દરિયા કિનારે ગાઉનમાં ફોટો શૂટ કરાવ્યું છે

કનિકાની આ તસવીરો વાયરલ થઈ રહી છે

કનિકા સમયાંતરે તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં તેણે ગ્રીન લહેંગામાં તસવીરો શેર કરી હતી

સોશિયલ મીડિયામાં કનિકાના લાખો ફેન છે

કનિકા હાલ ખતરો કે ખિલાડી 12માં નજરે પડી રહી છે

કનિકા શોમાં જોરદાર સ્ટંટ કરતી જોવા મળે છે

કનિકા ફેંસ સાથે જોડાયેલા રહેવા સતત તસવીરો, વીડિયો શેર કરતી રહે છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ