કંઇક આ રીતે શરૂ થઇ હતી કપિલ ગિન્નીની લવસ્ટોરી


બોલિવૂડ ફિલ્મ જેવી છે કપિલ-ગિન્નીની લવસ્ટોરી


કપિલ-ગિન્નીએ 12 ડિસેમ્બરે 2018માં કર્યાં લગ્ન


ત્યારથી આ કપલ ગોલ્સ આપતાં જોવા મળે છે.


બંનેની મૂલાકાત 2005માં કોલેજમાં થઇ હતી


આ સમયે ગિન્ની 19 અને કપિલ 24 વર્ષના હતા


કપિલે કોલેજમાં ગિન્નીને ઓડિશન આપતાં જોઇ હતી


કપિલે કહ્યું ગિન્ની આટલી સારી છે કે હું પ્રભાવિત થઇ ગયો


રિહર્સલ શરૂ થઇ કે અમે સારા મિત્રો બની ગયા