અભિનેત્રી કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ અને હોટ લુકને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે. જ્યારે પણ તે તેના કિલર લુકની તસવીરો શેર કરે છે. ત્યારે ચાહકોના દિલ ઝડપથી ધડકવા લાગે છે. તાજેતરમાં અભિનેત્રીએ ફરી એકવાર તેના લેટેસ્ટ બિકીની ફોટોશૂટની તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવ્યા છે. આ તસવીરોમાં કેટ શર્માએ પ્રિન્ટેડ બિકીની પહેરી છે. જેમાં તે તેના પરફેક્ટ ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કેટ શર્માનો આ સેક્સી અવતાર જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે. તેની દરેક સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવે છે.