લગ્ન બાદ પહેલીવાર જોવા મળી કેટરીના



સમુદ્ર કિનારે એન્જોય કરતી જોવા મળી



કેટ સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ



ફોટો અને વીડિયો અપલોડ કરતી રહે છે



માલદિવની ટ્પિની ફોટો કરી હતી શેર



આ ફોટો માલદિવમાં હનિમૂન દરમિયાનની છે



કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર કરી તસવીર પોસ્ટ



આ પહેલા મહેંદીની તસવીર પણ કરી હતી શેર



આ પોઝ પર ફેન્સે આપ્યાં હતા જોરદાર રિએકશન