યશ સાથે 'KGF 2'થી કરિયર શરૂ કરનાર શ્રીનિધિ શેટ્ટીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

શ્રીનિધિએ તેના સ્ટાઇલિશ લુકથી ધૂમ મચાવી દીધી છે.

વન-પીસ ડ્રેસમાં શ્રીનિધિ સુંદર લાગી રહી છે

શ્રીનિધિ મોટાભાગે ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરતી હોય છે

આ વખતે તેની આધુનિક સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે.

શ્રીનિધિ ચશ્મામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

શ્રીનિધિની તાજેતરની ફિલ્મ કોબ્રા ફ્લોપ થઈ હતી.

'કોબ્રા'માં તે ચિયાન વિક્રમ સાથે હતી.

જો કે, અભિનેત્રી હંમેશા તેના ગ્લેમરસ લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે.

All Photo Credit: Instagram