શ્રીનિધિએ પોતાનું ફિલ્મ ડેબ્યૂ KGF-1થી કર્યું હતું અભિનેત્રી KGFના બીજા ભાગમાં પણ જોવા મળી હતી શ્રીનિધિ સોશિયલ મીડિયા સેંશેસન બની ચૂકી છે તેની ફેશન સેન્સ પણ જોરદાર છે અભિનેત્રી પોતાી સ્કીનને હાઈડ્રેટ રાખવા માટે રોઝ અને એલો બેસ્ડ ફેસ મિસ્ટનો ઉપયોગ કરે છે તે ડેઈલી બેસિસ પર મોઈસ્ચરાઈઝિંગ ટોનર યૂઝ કરે છે એક્ટ્રેસ પોતાની સ્કિનને સન ડેમેજથી બચાવવા વિટામીન સી સીરમ લગાવે છે અભિનેત્રી સનક્રીન લગાવવાનું ક્યારે નથી ભૂલતી સ્કિનને પ્યૂરીફાઈ કરવા એક્સફોલિએટિંગ ટોનર લગાવે છે