કિયારા અડવાણી પોતાના લુકને લઈ ચર્ચામાં

કિયારાએ થાઈ હાઈ પિંક સુટમાં કરાવ્યુ ફોટોશુટ

ગુલાબી સુટમાં કિયારા સુંદર લાગી રહી છે.

ગુલાબી સુટ સાથે કિયારાએ મેચિંગ હિલ્સ પહેરી

કિયારાએ આકર્ષક અદાઓમાં પોઝ આપ્યા

કિયારા બોલીવુડની સફળ અભિનેત્રીઓમાંની એક છે

કિયારા આવનારી ફિલ્મ ભુલ ભુલૈયા 2માં જોવા મળશે

કિયારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરે છે.

સિદ્ધાર્થ સાથે શેરશાહ મુવીમાં દેખાઈ હતી કિયારા