બોલિવૂડની સુંદર અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં જ મુંબઈમા જોવા મળી હતી.

દરમિયાન અભિનેત્રી મેકઅપ વગર ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અભિનેત્રી ફરી એકવાર મુંબઈમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી છે.

કિયારા સફેદ ક્રોપ ટોપ સાથે બ્લુ લૂઝ જિન્સમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.

આ એક્ટ્રેસ નો મેકઅપ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

પાપારાઝીને જોઈને એક્ટ્રેસે ઘણા પોઝ આપ્યા છે.

કિયારા છેલ્લે 'ભૂલ ભુલૈયા 2'માં જોવા મળી હતી.

તે ફિલ્મ 'ગોવિંદા મેરા નામ'માં જોવા મળવાની છે.

આમાં તેની સાથે ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ પણ હશે.

All Photo Credit: Instagram