પંજાબી અભિનેત્રી સોનમ બાજવાએ કિલર લૂક આપ્યા છે.

સોનમ બાજવા પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

આ સાથે તે બોલિવૂડની ઘણી ફિલ્મ ઈવેન્ટ્સમાં પણ જોવા મળે છે.

સોનમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

હાલમાં જ સોનમે લેધર ટોપ અને જીન્સમાં કેટલાક ફોટો શેર કર્યા છે

સોનમ બાજવા અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ ફોટામાં સોનમ બાજવા બ્રાઉન લેધર શોર્ટ ટોપ અને બેગી જીન્સમાં જોવા મળી રહી છે.

સોનમના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે

All Photo Credit: Instagram