બોલિવૂડમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ કિમ શર્મા 42 વર્ષની થઈ ગઈ છે.

આ ઉંમરે પણ તે ખૂબ જ બોલ્ડ અને ખૂબ સુંદર દેખાય છે.

કિમ શર્માનો જન્મ 21 જાન્યુઆરી, 1980ના રોજ અહમદનગરમાં થયો હતો.

શાહરૂખ ખાનની ફિલ્મ 'મોહબ્બતેં'થી તેને ઓળખ મળી હતી.

ફિલ્મો કરતાં તેના અંગત જીવનના કારણે વધુ ચર્ચામાં રહી છે.

તે 7-7 અફેરના કારણે ચર્ચામાં રહી છે.

કિમે રામ ચરણની 'મગધીરા' ફિલ્મમાં કામ કર્યું છે.

કિમ શર્માએ વર્ષ 2010માં પ્રથમ લગ્ન કર્યા હતા.

જોકે લગ્નના 6 વર્ષ બાદ જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

All Photo Credit: Instagram