નિધિ શાહ હાલમાં અનુપમા સિરિયલમાં જોવા મળી રહી છે. આ સીરિયલમાં તે અનુપમાની વહુ કિંજલનો રોલ કરી રહી છે. જો અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો તે 1 થી 2 કરોડની માલિક છે. આ સીરિયલમાં અભિનેત્રી એક એપિસોડ માટે 32 હજાર રૂપિયા લે છે. તેમની માસિક આવક લગભગ 1 લાખ રૂપિયા છે આ જ વાર્ષિક આવક લગભગ 60 લાખ રૂપિયા છે. સોશિયલ મીડિયા અને સિરિયલો અભિનેત્રી માટે કમાણીનું મુખ્ય માધ્યમ છે. એક્ટ્રેસ કામની સાથે સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે તેમની કારમાં Q5, Audi A6 જેવી કાર સામેલ છે