એક્ટ્રેસ પૂજા બેનર્જી તેની મેરિડ લાઇફમાં ઘણી ખુશ છે

જોકે 15 વર્ષની વયે પ્રેમના ચક્કરમાં તે ઘરેથી ભાગી ગઈ હતી

પૂજા બેનર્જીએ કુણાલ વર્મા સાથે નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા

આ પહેલા કપલે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા

એક ટોક શોમાં પૂજાએ જણાવ્યું હતું કે તેને કિશોર અવસ્થામાં પ્રેમ થઈ ગયો હતો

ત્યારે તેને એવું લાગતું હતું કે બસ આ જ મારી દુનિયા છે

આ સ્થિતિમાં તે 15 વર્ષની વયે ઘરેથી ભાગી ગઈ હતી, ઘર છોડ્યા બાદ તે પરત આવી નહોતી

પૂજા વિચારતી હતી કે તેના કારણે તેના પિતાએ નીચું જોવું પડ્યું હતું

સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ