ભારતની 7 વાવની અવગણના કરવી મુશ્કેલ છે

પ્રથમ વાવનું નામ ચાંદ વાવ છે. જે રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલી છે

આ વાવ વિશ્વની સૌથી મોટી વાવ છે

બીજી વાવ ગુજરાતના પાટણમાં આવેલી રાણકી વાવ છે

આ વાવની કારીગરી જોઈને તમે દંગ રહી જશો

ત્રીજી વાવ મહરૌલીમા આવીલ રાજો કી બાવડી છે

ચોથી વાવ અમદાવાદ નજીક આવેલી અડાલજની વાવ છે

બૂંદીમાં આવેલી રાનીજી કી બાવડીનું નકશીકામ પણ અકલ્પનીય છે

આ હમ્પીની પુષ્કરણી વાવ છે, જે મંદિરો સાથે જોડાયેલી છે

આ અગ્રેસનની વાવ છે, જે દિલ્હીમાં આવેલી છે

આ વાવમાં આશરે 130 સીડી છે