આ તસવીર પરથી સ્પષ્ટ છે કે દીપિકા પાદુકોણ પેરિસમાં છે

દીપિકા પાદુકોણની સ્ટાઈલના તમામ દીવાના છે

સ્ટાઈલિશ ડ્રેસમાં દીપિકા પાદુકોણ આઈકોનિક લાગી રહી છે

દીપિકાની દરેક અદા પર ફેંસ ફીદા છે


શોર્ટ ડ્રેસની સાથે તેણે લોંગ બ્લેક બૂટ પહેર્યા છે

દીપિકાની સ્ટાઇલની તેના ફેંસ કોપી કરતા હોય છે

અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય દ્વારા તે તમામનું દિલ જીતી ચૂકી છે

દરેક વખતે પોતાની યૂનિક સ્ટાઈલથી દીપિકા તમામને હેરાન કરી દે છે

દીપિકા પાદુકોણની ડ્રેસિંગ સેંસ બધાથી અલગ છે

દીપિકા પાદુકોણના લુક્સ પર ફેંસ ફીદા થઈ જાય છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ