બોડી ડિટોક્સ પાચનતંત્ર મજબૂત બને છે ઇમ્યુનિટિ વધારશે તાંબુ પેટ, લિવર, કિડનીને ડિટોક્સ કરે છે અલ્સરમાં હિતકારી પેટ સંબંધિત રોગોથી રક્ષણ મળે છે વેઇટ લોસ કરશે વજન ઓછું કરવામાં મદદ મળે છે સાંધાના રોગમાં બેસ્ટ અર્થરાઇટિસના દર્દી માટે હિતકારી સ્કિન કેર ચહેરાની ફાઇન લાઇન્સને દૂર કરે છે