મેષ-આ રાશિને નોકરી માટે સારી ઓફર મળી શકે છે. વષભ- સાવધાન રહો, બિઝનેસમાં થઇ શકે નુકસાન મિથુન-કાર્યસ્થળ પર માન સન્માન વધશે કર્ક-આ સપ્તાહ આપને પરિવારનો સારો સહયોગ મળશે સિંહ-નવો બિઝનેસ કે રોકાણ કરવા માટે સારો સમય છે કન્યા- રાશિને આ સપ્તાહ આર્થિક લાભ થશે તુલા- દામપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. ધન- આ રાશિના જાતકે કાર્યસ્થળ પર સંયમ જાળવવો આ રાશિના લોકોના દામપત્ય જીવનમાં વિવાદ થઇ શકે છે મકર રાશિના જાતક અહમના કારણે સંબંધ બગાડી શકે છે. કુંભ રાશિના જાતકને વાણીમાં સંયમ રાખવો જરૂરી મીન રાશિના જાતકના ધાર્ય દરેક કામ થશે પરિપૂર્ણ