રાત્રે ખાઇ શકાય તેવા હેલ્ધી સ્નેકિંગ ફૂડ એક વાટકી વિભિન્ન ડ્રાય ફ્રૂટસને મિક્સ કરો તૈયાર થશે એક હેલ્થી સ્વાદિષ્ટ નાસ્તો સેવની સાથે પનીટ બટર મિક્સ કરીને લો હોમમેડ પોપકોર્ન પણ રાત્રિ નાસ્તામાં લઇ શકાય મમરામાં ટામેટા, કોથમરી, મિક્સ કરીને લઇ શકાય રાત્રિ સ્નેક્સમાં ગોળ-ચણા પણ બેસ્ટ સ્નેક્સ ઘીમાં શેકેલા મખાના પણ લઇ શકાય છે આ નાસ્તા વજન નહિ વધારે અને હેલ્ધી છે.