1867માં કેનેડા ગ્રેટ બ્રિટનથી સ્વતંત્ર થયું હતું કેનેડા શબ્દનો અર્થ ગામ થાય છે ક્ષેત્રફળમાં રશિયા બાદ કેનેડા વિશ્વનો સૌથી મોટો દેશ છે તેનો પાસપોર્ટ વિશ્વના 10 સૌથી પાવરફૂલ પાસપોર્ટમાં આવે છે ભારતની જેમ કેનેડાનો કોઈ રાજ્ય ધર્મ નથી બાસ્કેટબોલની શોધ કેનેડામાં જ થઈ હતી કેનેડાની વસતિ લગભગ 4 કરોડની છે જેમાં લગભગ 20 ટકા લોકો વિદેશથી આવ્યા છે કેનેડામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 15 લાખ છે વિશ્વમાં સૌથી વધુ તળાવ કેનેડામાં છે