પ્રોડ્યુસર કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'ના શોમાં કૃતિ સેનન જોવા મળશે.

એક્ટ્રેસે તસવીરો શેર કરી આ અંગેનો ઇશારો કર્યો હતો

કૃતિ સેનને તેની તસવીરો પણ શેર કરી હતી.

એક્ટ્રેસ પિંક કલરની રફલ ડ્રેસમાં જોવા મળી રહી છે

કૃતિ સેનન એક શોલ્ડર શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ ડ્રેસ 'હાઉસ ઓફ એમેન' બ્રાન્ડનો છે

આ ડ્રેસની કિંમત અંદાજીત 20,358 રૂપિયાનો છે

તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

કૃતિ સેનન અભિનેતા વરુણ ધવન સાથે ફિલ્મ 'ભેડિયા'માં જોવા મળશે.

All Photo Credit: Instagram