બોલીવૂડ અભિનેત્રી કૃતિ સેનન નવા લૂકમાં જોવા મળી વ્હાઈટ ડ્રેસમાં એક્ટ્રેસે આપ્યા પોઝ નવા લૂકમાં કૃતિ બોલ્ડ લાગી રહી છે કેમેરાની સામે કૃતિએ આપ્યા પોઝ કૃતિ સેનનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ કૃતિ સેનન અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી ચાહકોને પણ તેના આ લૂક પસંદ આવ્યો કૃતિ સેનન ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે નવા લૂકમાં કૃતિની તસવીરો વાયરલ થઈ છે