ડિએના પેન્ટીનું ફરી એકવાર હૉટ ફોટોશૂટ વાયરલ



ક્રૉપ ટૉપ પહેરીને આ તસવીરોમાં હૂસ્નની પરી લાગી ડિએના પેન્ટી



ડિએના પેન્ટીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી



ડિએનાએ એક્ટ્રેસે વ્હાઇટ કલરનો ક્રૉપ ટૉપ પહેરેલો છે



એક્ટ્રેસે હૉટ ટૉપની સાથે ડેનિમ જીન્સને પેર કર્યુ છે



ડિએના પેન્ટીએ જીન્સનું બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યુ છે



તસવીરો જોઇને તમે પોતાની આંખો શરમથી બંધ કરી લેશે



એક્ટ્રેસ ડિએના પેન્ટી દરેક લૂકમાં કેર વર્તાવે છે