રશ્મીએ આ તસવીરમાં પોતાના લૂકને અલગ બનાવ્યો છે

તસવીરમાં તે એકદમ બાર્બી ડોલ જેવી લાગી રહી છે

વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં રશ્મી સુંદર લાગી રહી છે

આ ડ્રેસ સાથે અભિનેત્રીએ કોઈ હેવી જ્વેલરી પહેરી નથી

રશ્મીએ નવા ફોટોશૂટમાં હેવી મેકઅપ પણ નથી કર્યો

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

રશ્મીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

રશ્મી દેશાઈ પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે (Photo-instagram)