લીંબુની શિકંજી પીવાના ફાયદા લીંબુ પાણી કે શિકંજી પીવાથી ગરમીથી મળે છે રાહત બ્લોટિંગની સમસ્યાથી મળે છે છૂટકારો લીંબુ પાણીથી કેન્સરથી બચાવ થઇ શકે છે. લીંબુ પાણીથી ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે. લીંબુ પાણીથી લીવરને સ્વસ્થ રાખી શકાય છે. બ્લડ પ્રેશરમાં શિકંજીનો સેવન કરવું લાભકારી છે. સ્કિન માટે પણ લીંબુ ફાયદાકારક છે. અર્થરાઇટિસથી થતી પરેશાનીને દૂર કરવામાં લીંબુ કારગર વેઇટ લોસ માટે પણ લીંબુ અને મધનું સેવન કારગર