10 સરળ અને ઉપયોગી હેર કેર ટિપ્સ

Published by: abpasmita.in

અઠવાડિયામાં 2-3 વખત જ વાળ ધોવો

Published by: abpasmita.in

હંમેશા તમારા વાળના પ્રકાર મુજબનો શેમ્પૂ અને કન્ડિશનર વાપરો.

Published by: abpasmita.in

ગરમ પાણીના બદલે હૂંફાળા અથવા ઠંડા પાણીથી વાળ ધોવો.

Published by: abpasmita.in

નાળિયેર, બદામ અથવા ભૃંગરાજ તેલથી મસાજ કરો.

Published by: abpasmita.in

ભીના વાળમાં કાંસકો ન ફેરવો, પહેલાં થોડા સુકાવા દો.

Published by: abpasmita.in

હીટ સ્ટાઇલિંગ (સ્ટ્રેટનર, કર્લર, બ્લો ડ્રાયર)નો ઓછો ઉપયોગ કરો.

Published by: abpasmita.in

પ્રોટીન, આયર્ન, બાયોટિન અને વિટામિનથી ભરપૂર આહાર લો.

Published by: abpasmita.in

પૂરતું પાણી પીવાથી વાળ અને સ્કાલ્પ હાઇડ્રેટ રહે છે

Published by: abpasmita.in

6-8 અઠવાડિયે સ્પ્લિટ એન્ડ્સ દૂર કરવા વાળ ટ્રિમ કરાવો.

Published by: abpasmita.in

પૂરતી ઊંઘ લો, જેથી વાળનું સ્વાસ્થ્ય સારું રહે.

Published by: abpasmita.in