સવારનો નાસ્તો ખુબ જ અગત્યનો છો

સાથે સવારો નાસ્તો હેલ્ધી હોય તે પણ જરુરી છે

આજે અમે તમને પાંચ ક્વિક રેસિપી વિશે જણાવીશું

ઓટ્સ, દૂધ અને મનપસંદ ફળોને બ્લેન્ડ કરો, પૌષ્ટિક નાસ્તો તૈયાર!

પલાળેલા મગને પીસીને ગરમાગરમ ક્રિસ્પી પુડલા ઝટપટ બનાવો

સોજી અને શાકભાજીથી બનતો ઉપમા સ્વાદ અને સ્વાસ્થ્ય બંને આપે છે.

પૌઆમાં ડુંગળી, બટાકા અને લીંબુ ઉમેરીને થોડી જ મિનિટોમાં તૈયાર કરો

બ્રેડમાં પનીર અને લીલા શાકભાજી ભરીને ગ્રીલ કરી લો

આ તમામ નાસ્તા પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે, જે દિવસભર એનર્જી જાળવી રાખશે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com