વ્રત દરમિયાન કેમ ખાવું જોઇએ રોક સોલ્ટ



એવામાં રોક સોલ્ટ ઇલેક્ટ્રોલાઇટસને રિસ્ટોર કરે છે



રોક સોલ્ટનું સેવન પીએચ લેવલને બેલેન્સ કરે છે



રોક સોલ્ટ બ્લડ ફ્લો મિનરલ્સ બેલેન્સ વધારે છે



રોક સોલ્ટ શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢે છે



રોક સોલ્ટ ખાવાથી અનેક ફાયદા થાય છે



સેંધા નમકથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે



રોક સોલ્ટ બોડી ફંકશન્સનો પણ સુધાર કરે છે



રોક સોલ્ટમાં જરૂરી મિનરલ્સ છે



જેથી રોક સોલ્ટ ઇમ્યુન સિસ્ટમને સુધારે છે



આ સોલ્ટ સ્ટ્રેસ લેવલ પણ ઘટાડે છે



જેના કારણે ઊંઘ પણ સારી આવી છે



સેંધા નમક સ્કિન માટે ફાયદાકારક છે.