થકાવટની સાથે અનુભવાય આ લક્ષણો તો થઇ જાવ સાવધાન



થોડું કામ કરવાથી શ્વાસ ચઢે છે



છાતીમાં દુખાવાની રહે છે ફરિયાદ



કામ કર્યા વિના પણ થાક લાગે છે



હાર્ટ બીટ અનિયમિત રહે છે



શ્વાસ લેવામાં તકલીફ થાય છે



ઉબકા કે ઉલ્ટીની ફરિયાદ રહે છે



આ તમામ હાર્ટ સંબંધિત બીમારીના છે સંકેત



હાર્ટ બ્લોકેઝના કારણે પણ આવું થઇ શકે છે.