શિયાળાની ઋતુમાં કચ્છનું રણ જોવાલાયક છે

Published by: gujarati.abplive.com

સાંજના સમયે અહીંનો સૂર્યાસ્ત મનમોહક છે

કેરલ રાજ્યના વર્કલા હિલ પરથી અરબી સમુદ્રનો નજારો અદભૂત દેખાય છે

સમુદ્રમાં ડૂબતો સૂર્ય આકાશને નારંગી રંગ સાથે સુંદર દ્રશ્ય સર્જે છે

રાજસ્થાનમાં આવેલું થાર રણનો સૂર્યાસ્ત સુંદર હોય છે

સૂર્ય જ્યારે રેતીના ઢગલા પાછળ અસ્ત થાય છે, ત્યારે આખું રણ સુવર્ણ રંગોમાં ઝળકે છે

આ દ્રશ્ય મનને શાંતિ અને આનંદ આપે છે

તેથી અનેક પ્રવાસીઓ અહીં ખાસ સૂર્યાસ્ત જોવા આવે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.