ઘીના સેવનથી આ લોકોને થશે નુકસાન



ઘી સ્વાસ્થવર્ધી ગુણોનો ખજાનો છે



ઘીના સેવનથી આ લોકોને થશે નુકસાન



ઘી ઓમેગા ફેટી એસિડ્સનો ખજાનો છે



ઘી એન્ટિઓક્સિડન્ટ્સથી ખજાનો છે



ઘીનું સેવન સ્કિનને ગ્લોઇંગ બનાવે છે



આ લોકોએ ભૂલથી પણ ન કરવું સેવન



ઘીએ એ એક ડેરી પ્રોડક્ટસ છે



દૂધની એલર્જી હોય તેને ન ખાવું જોઇએ



આવા લોકોને સેવનથી ઝાડા ઉલ્ટી થઇ શકે છે



આવા લોકોને ફોલ્લી શીળશ પણ થઇ શકે છે.



હૃદય રોગીએ પણ ઘીનું સેવન ન કરવું જોઇએ



ઘી પચવામાં ભારે હોય છે



લીવરની સમસ્યા હોય તે ન ખાવું જોઇએ



યકૃતની બીમારી હોય તો પણ ઘી ન ખાવું



બેડ કોલેસ્ટ્રોલ સ્તર વધુ હોય તો ઘી ન ખાવું